અમદાવાદના શાહીબાગ વિસ્તારમા આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદીર દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શ્રી કૃષ્ણ જન્મોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જન્માષ્ટમીના દિવસે સવારથી ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળૂઓ ઉમટ્યા હતા, રાત્રે ભજન મંડળી દ્રારા સુંદર ભજનો રસપાન કરાવવામા આવ્યુ હતુ, જે બાદ ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમા કારાવાસની થીમ રખાઈ હતી અને વાસુદેવ દ્રારા કૃષ્ણને નિજ મંદિરે લઇ ગયા બાદ ભવ્ય આરતીનો પ્રારંભ બાદ મટકી ફોડનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમા હજારોની સંખ્યામા ભક્તોની ભીડ મંદીરના દર્શન કરવા માટે ઉમટી હતી.

મંદીરના ટ્રસ્ટીશ્રી શિવકુમાર ચૌધરીના જણાવ્યા અનુસાર, મંદીરમા કૃષ્ણ જન્મોત્સવ ૨૬ વર્ષોથી ઉજવાય છે, મંદીર ખૂબ જ સુંદર છે અને મંદીર નીચ્ચે શ્રી ભગવાન ભોલેનાથ બિરાજમાન છે, વિસ્તૃત માહીતી માટે જુઓ વિડિઓ

 

Shree Radhe Krishna Mandir Shahibaug Ahmedabad arranged
Shree Krishna Janmashtami Mahotsav 24.08.2019

શ્રી રાધે કૃષ્ણ મંદીર શાહીબાગ અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૪.૦૮.૨૦૧૯

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed