શ્રી ગુરુવાયુર મંદીર લાંભા અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૪.૦૮.૨૦૧૯

Shree Guruvaayur Mandir Lamba Ahmedabad arranged Shree Krishna Janmashtami Mahotsav 2019

 

અમદાવાદના લાંભા વિસ્તારમા શ્રી ક્રિષ્ના ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુવાયુરપ્પન મંદીર આવેલુ છે જે કેરળની ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે બનાવેલું છે, મંદીરનુ નિર્માણ ૧૯૯૮ની સાલમા થયુ હતુ, મંદીર દ્રારા દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે જેમા આજના જન્માષ્ટમીના શુભદિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમા ઘણા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *