શ્રી બળિયાદેવ મંદીર મોટેરા અમદાવાદ દ્રારા આયોજીત
શીતળા સાતમ મહોત્સવ ૨૨.૦૮.૨૦૧૯

Shree Baliyadev Mandir Motera Ahmedabad arranged Shitla Saatam Mahotsav 22.08.2019

અમદાવાદના મોટેરા વિસ્તારમા શ્રી બળિયાદેવ તથા શ્રી શીતળામાતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, ગામના શ્રી ભરતભાઇ પટેલના જણાવ્યા અનુસાર મંદીર આશરે ૧૭૦ વર્ષ પુરાણું છે અને આજરોજ શીતળા સાતમ નિમિતે મંદીર ભાવિક ભક્તોની ભીડ જામી હતી, હજારોની સંખ્યા આખા પરિવારો બાળકો સાથે માતાજીના દર્શનાર્થે આવ્યા હતાં અને મોટા મેળાનું જાણે આયોજન થયુ હતુ.

જુઓ મંદીર તથા મંદીર પરિસરનો વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed