Shree Tapodhan Brahman Bahuchar Mahila Mandal Naroda Ahmedabad arranged Homatmak Laghurudra at Shree Naleshwar Mahadev Naroda 12.08.2019
શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ નરોડા અમદાવાદ દ્રારા આયોજીત હોમાત્મક લઘુરુદ્ર (શ્રી નળેશ્વર મહાદેવ, નરોડા)
અમદાવાદના નરોડા વિસ્તારમા શ્રી નળેશ્વર મહાદેવ નુ ઐતિહાસિક અને પુરાણું મંદીર આવેલુ છે, જેનાં શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્રારા હોમાત્મક લઘુરુદ્ર યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેનાં ભાગ રૂપે તારીખ ૧૧.૦૮.૧૯ ના રોજ ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ અને આજરોજ હવનનુ આયોજન કરાયુ હતુ, યજ્ઞ પુર્ણાહુરતિ બાદ દરેક ભાવિક ભક્તો એ મહાપ્રસાદનો લાહવો લીધો હતો.
નિહાળો પૂરો વિડિઓ.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir