સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્રારા આયોજીત
વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે આદિવાસી રેલી.

Samast Aadivasi Bhil Samaj arranged Aadivasi Railly on Occasion of International indigenous People Day 09.08.19

 

અમદાવાદના અસરવા કૂબેરપુરા વિસ્તારમા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્રારા વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભવ્ય આદિવાસી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પ્રમુખ શ્રી કે. એમ. રાણા સાહેબના જણાવ્યા અનુસાર રેલી અસરવા, સિવિલ, શાહીબાગ થઇને કેમ્પ સદર બજાર પહોંચીને ત્યાં એનુ વિસ્તરણ થયુ હતુ જેમા હજારો ભાઈ તથા બહેનોએ ભાગ લીધો હતો.
રેલી દ્રારા પરંપરાગત હથિયારો, તીર કામઠા તથા પરંપરાગત નૃત્ય કરવામા આવ્યુ હતુ.

જુઓ સંપુર્ણ વિડિઓ.

Samast Aadivasi Bhil Samaj
સમસ્ત આદિવાસી ભીલ સમાજ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *