શ્રી અંબાજી માતાજી મંદીર બાપુપુરા તા. માણસા જી. ગાંધીનગર
Shree Ambaji Bapupura Mansa Gandhinagar
Shree Ambaji Mataji Mandir Bapupura Ta Mansa Dist Gandhinagar.

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના પાટિયા ઉપર શ્રી અંબાજી માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે જ્યાં ભાદરવી પુનમનો મોટો મેળો ભરાય છે, માતાજીના સ્થાનક ઉપર પહેલા સેવા કેન્દ્ર ચાલતુ હતુ અને પગપાળા સંઘને સેવા આપવાનુ કાર્ય ચાલતુ હતુ, ભક્તોના દાનથી અહિ ૨૦૦૨ની સાલમા માગસર સુદ પુનમ ના દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને એ દિવસની અહિયાં પાટોત્સવની ઉજવણી થાય છે.
મંદીરની સંપુર્ણ વિગત તથા મંદીર પરિસરના દર્શન કરવા જુઓ વિડિઓ.

 

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir

Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *