શ્રી અંબાજી માતાજી મંદીર,
મોટી આદરજ ગામ, તા., જી. ગાંધીનગર
માતાજીના દર્શન તથા મંદીર પરિસરનો વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો.
Shree Ambaji Mataji Mandir Moti Adraj Ta. Dist. Gandhinagar
તાલુકા જીલ્લા ગાંધીનગરના મોટી આદરજ ગામમા શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, જયાં દર ભાદરવા મહિનાની સુદ આઠમના રોજ ભવ્ય મેળો ભરાય છે અને હજારો લોકો માતાજીના દર્શનાર્થે આવે છે.
માતાજીનો મહિમા કારતક સુદ પૂનમનો પણ મહત્વનો છે એ દિવસે દેવદિવાળી હોય છે અને ગામના દરેક ઘરના લોકો માટીની મટકીનો ગરબો લઇને માતાજીના મંદિરે આવે છે.
મંદીર ટ્રસ્ટના શ્રી મહોતજી ઠાકોર દ્રારા જેમ જાણવામા આવ્યુ એમ આ મંદીરમા માતાજી સ્વયંભૂ પ્રસન્ન વર્ષો પહેલા થયેલા હતા.
માતાજી તથા મંદીર પરિસરના દર્શન કરવા માટે જુઓ વિડિઓ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન