શ્રી મહાકાળી માતાજી મંદીર,
પલીયડ ગામ, તા. કલોલ, જી. ગાંધીનગર
Shree Mahakali Mataji Mandir Paliyad Ta Kalol Dist Gandhinagar.

શ્રી મહાકાળી માતાજી પલીયડ ગામ, તા. કલોલ, જી. ગાંધીનગર
Shree Mahakali Mataji Paliyad Ta Kalol Dist Gandhinagar.

ગાંધીનગર જીલ્લા કલોલ તાલુકાના પલીયડ ગામમા શ્રી મહાકાળી માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, જયાં દિવાળીની રાત્રે ભવ્ય ગરબાનુ આયોજન હોય છે અને હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે.
માતાજીનુ સ્થાનક ઘણુ જુનુ છે અને એનો જીર્ણોદ્ધાર માગસર સુદ છઠ ૨૦૦૪ ની સાલમા થયો હતો, દર વર્ષે એ દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

માતાજીના દર્શન તથા મંદીર પરિસરનો વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

દીી

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *