પરચાધામ શ્રી બાબા રામદેવપીર ભગવાન મંદીર,
અડાલજ કોબા ક્રોસ રોડ, ગામ અડાલજ, તા. જી. ગાંધીનગર

તાલુકા જીલ્લા ગાંધીનગરના અડાલજમા કોબા હાઇવે પર શ્રી બાબા રામદેવપીર ભગવાનનુ “પરચા ધામ” મંદીર આવેલુ છે, જેની સ્થાપના ૨૦૧૦ની સાલમા થઇ હતી, જોત જોતામા બાબા પ્રત્યેની લોકોની શ્રધ્ધા એટલી અતૂટ થઈ ગઇ કે મંદીરનુ મહત્વ ખૂબ જ વધી ગયુ, હાલ ઘણા દર્શનાથીઓ દર્શન કરવા આવે છે.
દર મહિનાની સુદ બીજને દિવસે અહિયાં મોટો મેળો ભરાય છે અને ભાદરવા મહિનામા તો રોજ મેળો ભરાય છે.
શ્રી રામદેવપીરજીની મુર્તી બેઠક અવસ્થામા ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે.
મંદીર તરફથી મહંત શ્રી સેવકરામજી અને શ્રી વિષ્ણુજી ઠાકોરે મંદીર વિશે વિસ્તૃત અહેવાલ આપ્યો.

શ્રી રામદેવપીર મહારાજના દર્શન તથા મંદીર પરિસરનો વિડિઓ જોવા માટે નિહાળો.

Parachadham Shree Baba Ramdevpir Bhagvan Mandir Adalaj Koba Cross Road Adalaj Ta Dist Gandhinagar

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed