શ્રી ઠાકોરજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
શ્રી મહાકાળી મંદીર, ઠાકોર વાસ, હાંસોલ ગામ, અમદાવાદ

અમદાવાદના હાંસોલ ગામમા શ્રી મહાકાળી માતાજીનુ ઐતિહાસિક મંદીર આવેલુ છે, મંદીર ટ્રસ્ટના શ્રી રવીભાઈ ઠાકોરના જણાવ્યા પ્રમાણે આ મંદીર ૩૦૦વર્ષ થી પણ વધારે પુરાણુ છે, જયાં આસો સુદ ચૌદસના ઐતિહાસિક ગરબાનુ દર વર્ષે આયોજન કરવામા આવે છે, જે પ્રથા વર્ષોથી ચાલી આવે છે.
મંદીર ટ્રસ્ટ દ્રારા ઘણા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
મંદીરના દર્શન માટે અને ટ્રસ્ટની કાર્યવાહી માટે નિહાળો વિડિઓ.

 

Shree Thakorji Charitable Trust Sanchalit Shree Mahakali Mataji Mandir Thakor Vaas Hansol Gaam Ahmedabad 20.06.2019

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *