શ્રી શક્તિ મંદીર અંબાજી ટ્રસ્ટ, ધણપ સંચાલિત
શ્રી અંબાજી મંદીર, ગીયોડ તા. જી. ગાંધીનગર (મીની અંબાજી)
ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડગામના પાટિયા પર શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થ સ્થાન આવેલુ છે, જેને મીની અંબાજી તરીકે પણ ઓળખવામા આવે છે, મંદીર ટ્રસ્ટ તરફ થી જેમ જણાવવામાં આવ્યુ એમ શ્રી અંબાજી માતાજી સૌથી મોટી મુર્તી આખા ગુજરાતમા માત્ર ગિયૉડમા છે.
મંદીર ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે ખૂબ જ સુંદર સેવાઓ પુરી પાડવામા આવે છે.
મંદીર પરિસરમા ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ તથા ૧૮ રૂમની ધર્મશાળાનુ આયોજન કરાયેલ છે જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે.
દર પૂનમે અને રવિવારે ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે.
પરિસરમા નિઃશુલ્ક ફિઝીઓ થેરાપી સેન્ટર ચલાવાય છે.
ભાદરવી એકમથી લઇને પૂનમ સુધી દરેક પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન તથા રહેવાની સગવડ કરવામા આવે છે.
શ્રી અંબાજી માતાજી, ગિયૉડના દર્શન તથા મંદીર પરિસરને નિહાળવા માટે જુઓ વિડિઓ.
Shree Ambaji Mandir Giyod, Gandhinagar (Mini Ambaji)
Shree Shakti Mandir Ambaji Trust, Dhanap
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન