મહેમદાવાદ ખાતેના શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા યોજાયો સાતમો દિવ્ય પાટોત્સવ, તો આવો મેળવીએ સંપૂર્ણ માહિતી સિદ્ધિ વિનાયક મંદિર ના ઇતિહાસની
અમદાવાદથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે ડાકોર જવાના રોડ પર ભવ્યાતિભવ્ય શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન આવેલુ છે, જયાં શ્રી સિદ્ધિ વિનાયક…