નવલી નવરાત્રીના છઠ્ઠા દિવસે કરીએ સામેત્રી ગામના શ્રી અર્બુદા ધામ ના દર્શન
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં શ્રી અર્બુદા માતાજી નું સુંદર મંદીર આવેલુ છે, જેને અર્બુદા ધામ તરીકે ઓળખવામાં આવે…
નવરાત્રીના છઠ્ઠા નોરતે કરીએ દર્શન રાયસણ ગામ ના શ્રી લીંબોજ માતાજીના
ગાંધીનગર જિલ્લાના રાયસણમા શ્રી લીંબોજ માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રમણીય…
આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા (પિલવાઈ) ગામ માં શ્રી વેડાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેડાઇ માતાજી ખુબ…
ગુજરાતી ફિલ્મ જગત તથા ટી વી એકટિંગના દિગ્ગજ કલાકાર હસમુખ ભાવસારનું નિધન
ગુજરાતી નાટકોમાં જ્યારે આપણે હસમુખ ભાવસારના અલગ અલગ પાત્રને જોતા ત્યારે દરેક પ્રકારની લાગણી અનુભવી શકતા. કોમેડી કરે ત્યારે હાસ્યની…
નવરાત્રીની આસો સુદ પાંચમના દિવસે કરીએ ધમેડા ગામના શ્રી મહાકાળી માતાજીના દિવ્ય દર્શન
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધમેડા ગામ આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, ગ્રામજનોના…
નવલી નવરાત્રીના ચતુર્થ નોરતે કરીએ પીપળજ ગામના શ્રી મહાકાળી માતાજી ના દિવ્ય દર્શન
તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમા પાટિયાથી પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ શ્રી મહાકાળી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…
નવરાત્રીના ચોથા નોરતે કરો પીપળજ ગામના શ્રી ચેહર ધામ ના દિવ્ય દર્શન || online gujarat news
તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમાં શ્રી કેસર ભવાની એટલે કે શ્રી ચેહર માતાજીનુ “ચેહરધામ” કરીને સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…