મહેસાણા : પી એલ પી જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા દિવંગત શ્રી પરસોત્તમ પટેલની ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિતે સ્ત્રીઓ માટે ગર્ભાશય અને સ્તન કેન્સરની તપાસ માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો
મહેસાણાના પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા સામેત્રા ગામના દિવંગત શ્રી પરસોત્તમ લાલજીભાઈ પટેલની દરેક માસિક પુણ્યતિથિ નિમિતે…