વસોના પેટલી ગામે શ્રી ચરોતર રબારી સમાજ સંચાલિત શ્રી વડનાથ ધામ ખાતે યોજાયો માલધારી સમાજના વિજેતા ઉમેદવારો તથા આણંદ-ખેડા જિલ્લાના પોલીસ જવાનોનો સન્માન સમારોહ
ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામમાં જ્યાં ચરોતર રબારી સમાજ સંચાલિત…