અમદાવાદ : થલતેજ ગામના રબારી વાસ ખાતે આવેલા શ્રી મેલડી ધામ મંદિરના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત મેલડી પરિવાર – લુણી દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
અમદાવાદના થલતેજ ગામના રબારી વાસ ખાતે શ્રી મેલડી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જેને ગોવા જેસંગની મેલડી ધામ તરીકે ઓળખવામાં…