મહેસાણા : જેતલપુરના રબારીવાસ ખાતે ભુવાજી શ્રી જયરામભાઈ પ્રભાતભાઈ રબારીદ્વારા યોજાયો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞ
મહેસાણા જિલ્લાના જેતલપુર ગામ ખાતે રબારીવાસમાં શ્રી જયરામભાઈ પ્રભાતભાઈ રબારી દ્વારા ભવ્ય નવીન મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે, જેનો પ્રાણ…