Tag: 14.02.2023

કલોલ : ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે પૂજ્ય દંડી બાપુના દિવ્ય સાનિધ્યમાં યોજાયો આઠમો સમૂહ લગ્ન મહોત્સવ

આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે આવેલા શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે ભવ્ય આઠમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન…