અમદાવાદ નજીકના કોબા ખાતે પાર્ટી પ્લોટમાં માણસાના પ્રોફેશનલ તથા વી વિઆઈપી કેટેરિંગ તરીકે ઓળખાતા શ્રી દાતા કેટરર્સ દ્વારા તેમના દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ અને લેટેસ્ટ વાનગીઓના ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારો લોકોએ જોડાઈને એકદમ અવનવી અને લેટેસ્ટ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો, અને દરેક વ્યક્તિઓ દ્વારા આ વાનગીઓના ભરપૂર વખાણ કરવામા આવ્યા હતા. જેની સંપૂર્ણ માહિતી શ્રી દાતા કેટરર્સના ઓનર શ્રી પરબતભાઈ પુરોહિત તથા અન્ય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Data Caterers Mansa

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *