Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કડી : સંકલ્પ સોસાયટી ખાતે શ્રી દર્શન પટેલ પરિવાર દ્વારા વાસ્તુપૂજન નિમિતે સોનલ ધામ મઢડાથી આઈશ્રી કંચનમાઁની પધરામણી - online gujarat news

નાની કડી રોડ ઉપર આવેલ રામજી મંદિરની પાછળની સંકલ્પ સોસાયટી ખાતે શ્રી દર્શનભાઈ રમેશભાઈ પટેલ પરિવાર દ્વારા નવીન ગૃહના વાસ્તુપૂજન નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષમાં સોનલ ધામ મઢડાના આઈ શ્રી કંચન માતાજીને પ્રાઇવેટ હેલિકોપ્ટર કરીને મઢડા થી કડી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં નવીન ગૃહ ખાતે માતાજીના દિવ્ય પગલાની પધરામણી કરવામાં આવી હતી તથા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર પરિવારના લોકો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દર્શનભાઈના ધર્મ પત્ની શ્રી વિધિબેન દર્શનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

#Sonaldham #madhda #kadi #AaishreeKanchanma #darshanpatel

aaishree kanchanma sonaldham madhda invited by Shree Darshan Patel family nani kadi kadi mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *