અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વડનગર ખાતે આવેલા શ્રી શંકરતીર્થ આશ્રમ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા 32માં ભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 51 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારની લગ્ન વિધિ સહિત સુંદર કરિયાવર દીકરીઓને ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના મહામંત્રીશ્રી જયંતીજી ઠાકોર તથા સંપૂર્ણ સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી પ્રશાંતમૂર્તિ બાપુ તથા પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gujarat Thakor Kshatriya Mandal arranged 32nd Samuh Lagnotsav 23.04.2023
Gujarat Thakor Kshatriya Mandal, Sanand, Shankar Tirth Ashram, 32nd Samuh Lagnotsav, 23.04.2023,