નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા આયોજીત
૧૫મી ઓગષ્ટ નિમિતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

સમગ્ર દેશમા જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે તયારે આજે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારના ભીલવાસ મા નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટના શ્રી આશાભાઇ લિડિયા દ્રારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમા ધ્વજ વંદનના કાર્યક્રમ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેંકડો લોકો જોડાયા હતાં.

જુઓ વિડિઓ

 

Navgam Bhil Samaj Seva Trust

Gujarat Bhil Seva Sangh

Navgam Bhil Samaj Seva Trust arranged Celebration of 73rd Independence Day on 15th August 2019

નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ

ગુજરાત ભીલ સેવા સંઘ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *