મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઢોરીયા ગામ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી ચામુંડા માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી બહુચર તથા ચામુંડા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે માગશર સુદ આઠમે આજરોજ દિવ્ય પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા હવન પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી અર્જુનસિંહ ઠાકોર તથા શ્રી વિષ્ણુજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Tatha Chamunda Mataji Mandir Dhoriya Arranged 5th Patotsav 11.12.2021


Shree Bahuchar mataji Mandir Dhoriya, Chamunda Mataji Mandir Dhoriya, Dhoriya, Kadi, Mehsana, 5th Patotsav, 11.12.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *