Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વિજાપુરના લીંબચ ધામ ખાતે ઉજવાયો માતાજીનો ૩૮મો દિવ્ય પાટોત્સવ - online gujarat news

વિજાપુર શહેરમા શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ સંચાલિત શ્રી લીંબચ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, દર વર્ષે મહા સુદ અગિયારસના શુભ દિવસે માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે ભીડ એકઠી ના થાય એ અર્થે માત્ર ઓનલાઇન પાટોત્સવ ઉજવવામા આવ્યો હતો. જેનુ સંપૂર્ણ લાઈવ પ્રસારણ ઓનલાઇન ગુજરાત ન્યુઝ પર કરવામા આવ્યુ હતું

જૂઓ અલગ અલગ લિંક માં લાઈવ પ્રસારણ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *