Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
૧૦૦ કરોડના ખર્ચે આશરે ૧૫૦ વિધામા નિર્માણ પામનાર ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય “જિનાજ્ઞા ધામ”ના દિવ્ય દર્શન - online gujarat news

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરાથી માત્ર ૩ કિલોમીટરના તથા અમદાવાથી માત્ર કિલોમીટરના અંતરે કેસરગઢ ખાતે ગુજરાત ખાતેનુ સૌથી મોટુ જૈન તીર્થધામ નિર્માણ પામી રહ્યુ છે, શ્રી ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય “જિનાજ્ઞા ધામ“, આશરે ૧૦૦ કરોડના ખર્ચે ૧૫૦ વિધામા નિર્માણ થવા જઇ રહેલા આ ભવ્યાતિભવ્ય જિનાજ્ઞા ધામના સુંદર પરિસરમા ગત ૨૮.૦૨.૨૦૨૦ના રોજ ભવ્ય દેરાસરનુ નિર્માણ કરીને એમા ૧૮૧ ઇંચના નીલવર્ણી શ્રી નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાનની ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામા આવી, જે ૮ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા અંજનશલકા મહોત્સવ સાથે હજારોની મેદનીમા યોજાયો હતો,


હવે ખુબ જ નજીકના સમયમા “જિનાજ્ઞા ધામ” ખાતે નિર્માણ પામશે આશરે ૧૨ વિધામા એટ્લે ૬૦૦ ફુટ બાય ૬૦૦ ફૂટનુ ૭૨ મહાજિનાલય સાથે સાથે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, ભોજનશાળા, ધર્મશાળા, ગૌશાળા તથા બાળકોના રમત ગમતની તમામ સગવડો. અને ખાસ મનોરંજન માટે પણ અહિયાં દેશી ખાણુ અને ટેન્ટ સીટી તથા ક્લબ હાઉસ પણ હવે ચાલુ કરવામા આવશે.


ભગવાનના આ પાવન સાનિધ્યમા રહેવુ એ પણ ખૂબ જ સુંદર લાહવો છે એ થકી જ અહિયાં આવાસ માટે પણ ભવ્ય એવી “સૌંદર્ય વાટીકા” નિર્માણ પામી રહી છે, જયાં રમણીય રેસિડેંસિયલ પ્લોટ્સ તથા 1 અને 2 BHK ના ફલેટ્સ વીના વ્યાજે ખૂબ જ સરળ હફ્તાથી ફાળવવામા આવી રહ્યાં છે, તો જે મહાનુભાવો એમા જોડાવા ઇચ્છતા હોય તેઓશ્રી નીચે આપેલા ફોન નંબર પર શ્રી પરેશભાઈ શાહનો સંપર્ક (7383991199) કરી શકે છે.


તો આવો કરીએ દિવ્ય દર્શન “જિનાજ્ઞા ધામ“ના તથા મેળવીએ સંપૂર્ણ માહિતી શ્રી પરેશભાઈ શાહ પાસેથી.

જુઓ સંપુર્ણ એપિસોડ

શ્રી ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય, કેસરગઢ (કોઠ), તા. ધોળકા ખાતે
શ્રી ૧૮૧ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન મંદીર (જીનાજ્ઞા ધામ)ના દિવ્ય દર્શન ૨૦૨૧

1024 Jin Sahastrakut Mahajinalaya Kesargadh Koth Jinagnya Dham
શ્રી ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય, કેસરગઢ, કોઠ, ધોળકા, Amdavad, અમદાવાદ, શ્રી ૧૮૧ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન મંદીર, જીનાજ્ઞા ધામ, ૨૦૨૧, 1024 Jin Sahastrakut Mahajinalaya, Kesargadh Koth, Jinagnya Dham, Shree nageshwara parshwanath, નીલવર્ણી શ્રી નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *