ધમેડામા યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામે શ્રી ઠાકોર સમજ સેવા ટ્રસ્ટ, માણસા દ્રારા તેજસ્વી તારલાના સન્માન સમારંભ ૨૦૨૦નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહયા હતા, કાર્યક્રમમા દીપ પ્રાગટ્ય કરીને આમંત્રિત મહાનુભાવોને સનમાનવામા આવ્યાં હતા ત્યાર બાદ સમગ્ર માણસા તાલુકાના તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ ઇનામથી પ્રોત્સાહિત કરવામા આવ્યાં હતા, જેમા સેંકડો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહીતી પ્રમુખ શ્રી વિજયસિંહ ઠાકોર તથા મંત્રીશ્રી દિનેશજી રાઠોડ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ, માણસા દ્રારા આયોજીત
તેજસ્વી તારલા સન્માન સમારંભ ૨૦૨૦

Thakor Samaj Seva Trust Mansa Arranged Tejasvi Tarla Sanman Samarambh 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *