મહેસાણા જિલ્લાના પાલ્લી ગામ ખાતે શ્રી ગોગા મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણીઓ કરવામાં આવે છે. એ જ રીતે આજરોજ શ્રી ગોગા મહારાજ ના મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા ગોગા મહારાજ ના પ્રવેશદ્વાર નું ઉદઘાટન નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં હર્ષા ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જૂવો સંપૂર્ણ એપિસોડ
Dala Bhagat Na Goga Maharaj Mandir Palli Arranged Patotsav 2025