મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ ખાતે ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે, આ રામકથા 11 થી 17માર્ચ 2025 સુધી યોજવામાં આવી છે.જેના ભાગરૂપે આજરોજ શ્રીરામ વિવાહ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.જેની સંપૂર્ણ વિગત શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
At Kukarwada Arranged Shree RamKatha Mahotsav On 14/03/2025