અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તાર ખાતે ભગવાન શ્રી આયર ના ગોગા મહારાજ નું મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ મંદિર ખાતે પ્રથમ તિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ તથા ભુવાજીશ્રીઓના સન્માન સમારોહ અને રાજન્ય ધુણ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી શાસ્ત્રી મુકેશ આચાર્યજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhagwan Shri Aayarna Goga Maharaj Arranged 1st Tithi Mahotsav At Vaishnodevi Ahmedabad On 07/03/2025