પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખળી ગામના ઉમિયાનગર ખાતે શ્રી વેરાઈ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે મહોત્સવ 24 25 26 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભની સાથો સાથ જ્યોત યાત્રા, રાસ ગરબા, સંતવાણી, ડાયરો, ભવ્ય શોભાયાત્રા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિત અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા શ્રી પ્રહલાદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Verai Mataji Pran Pratishtha Mahotsav Umiyanagar Khali Gam Sidhdhpur
Shree Verai Mataji Pran Pratishtha Mahotsav, Umiyanagar, Khali Gam, Sidhdhpur, Patan,