આજરોજ ગાંધીનગર નજીકના ઉવારસદ ગામ ખાતે શ્રી સતવારા સમાજ શૈક્ષણિક સંકુલના ભવ્ય ભૂમિ પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં સમાજના અગ્રણીઓ તથા રાજકીય વ્યક્તિઓ હાજર રહ્યા હતા,, જેમાં મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના ભવ્ય સન્માન સમારોહ બાદ ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી ગોકુળભાઈ ડાભી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri satvara Samaj Shaikshanik Sankul Bhumi Pujan Samaroh Uvarsad Gandhinagar

Shri satvara Samaj, Shaikshanik Sankul, Bhumi Pujan Samaroh, Uvarsad, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed