ગાંધીનગર જીલ્લાના માણસા શહેરમા શ્રી દંઢાવ્ય પરગણા સથવારા કડિયા કેળવણી ઉત્તેજક મંડળ, મહેસાણા દ્વારા ૩૪મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૯ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમગ્ર જ્ઞાતિજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ કડિયા તથા સહ કન્વીનર શ્રી કૌશિકભાઈ કડિયા સહિત સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા આપવામાં આવી હતી.


જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dandhavya Paragana Sathavara Kadiya Kelavani Uttejak Mandal Mehsana Arranged 34th Samuh Lagnotsav 13.02.2022

Shree Dandhavya Paragana Sathavara Kadiya Kelavani Uttejak Mandal Mehsana, Mehsana, Mansa, Gandhinagar, 34th Samuh Lagnotsav, Samuh Lagan, 13.02.2022, Kadiya Samaj Samuh Lagan, Sathvara Samaj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed