Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
December, 2021 - online gujarat news - Page 3

Month: December 2021

ચાણસ્મા : સુણસર ગામ ખાતે યોજાયો શ્રી સધી માતાજી તથા શ્રી ગોગા મહારાજ મંદિર નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 13.12.2021

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે શ્રી સધી માતાજી તથા શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ…

કડી : ઢોરિયા ગામના શ્રી બહુચર તથા ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ ૧૧.૧૨.૨૦૨૧

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઢોરીયા ગામ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી ચામુંડા માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

દેત્રોજ : અબાસણા ગામ ખાતે નવ્ય દિવ્ય શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય શુભારંભ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અબાસણા ગામમા નવ્ય દિવ્ય અને ભવ્ય અને કોમી એકતાના ઉદાહરણ રૂપ એવા શ્રી રામજી મંદિરનુ નિર્માણ…

મહેસાણા : પીલુદરા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય જયંતિ મહોત્સવ 2021

તાલુકા જિલ્લા મહેસાણા પીલુદરા ગામમા પૌરાણિક એવુ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી…

પાટડી : કોચાડા ગામ ખાતે યોજાયો નૂતન શ્રી રામજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોટડા ગામ ખાતે શ્રી રામજી મંદિર નિર્માણ થયું છે, જેનો ભવ્યાતીભવ્ય ત્રિદીવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે તાજેતરમા…

કડી : ચારોલ ગામ ખાતે યોજાયો શ્રી રામજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચારોલ ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં…

દેત્રોજ : સુંવાળા ગામ ખાતે યોજાયો વિસત મેલડી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના સુંવાળા ગામ ખાતે શ્રી વિસત મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,…

ઠાસરા : મુળીયાદ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મહારાજ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મુળીયાદ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર પામ્યુ છે, અહીંયા પહેલાથી…

દેત્રોજ : અશોકનગર (અધાર) ખાતે યોજાયો શ્રી લીંબોજ માતાજી તથા શ્રી ગોગા મહારાજ ધામનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અશોકનગર અધાર ગામ ખાતે આલ પરિવાર દ્રારા ભવ્યતિભવ્ય શ્રી રાજરાજેશ્વરી લીંબોજ માતાજી તથા શ્રી ગોગા મહારાજ…