તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામ ખાતે, બસ સ્ટેન્ડ નજીક શ્રી મહાકાળી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે આજ રોજ નવા વર્ષના પ્રથમ દિવસે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ માતાજીને ભોગ ચઢાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત વિસ્તારના લોકો જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી અનુપભાઈ જાનીએ આપી હતી, જેમાં કિરીટભાઈ જાની તથા સમસ્ત પરિવારના લોકો જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Mahakali Mandir Piplaj Arranged Bhavya Annkut Mahoysav on Hindu New Year 2021

Mahakali Mandir Piplaj, piplaj, gandhinagar, annkut

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *