અમદાવાદના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમજ રત્નો તથા કોરોના માં સારી કામગીરી કરનાર ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જરૂરિયાત મંદોને સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો હોદ્દેદારો તથા કાઉન્સીલરો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સામાજીક સંદેશ ટ્રસ્ટના પ્રમુખશ્રી આશાભાઈ લિડીયા તથા શ્રી પ્રતાપ રાણા અને શ્રી ઉદય લિડીયા દ્વારા આપવામાં આવ્યો હતો, જેમા હર્ષોલ્લાસ લોકો જોડાયા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ.


Navgam Bhil Seva Samaj Trust Ahmedabad Celebrated 9th August International Tribal Day
#NavgamBhilSevaSamajTrustAhmedabad #VishwAdivasiDivas

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *