આજરોજ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 9 ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમા સમાજના ઘણા લોકો જોડાયા હતા.
સંપૂર્ણ માહિતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી કે. એમ. રાણા દ્વારા આપાઇ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Aadivasi Bhil Seva Samaj Trust Ahmedabad Celebrates Vishw Aadivasi Divas 09.08.2021