Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વસોના પેટલી ગામે શ્રી ચરોતર રબારી સમાજ સંચાલિત શ્રી વડનાથ ધામ ખાતે યોજાયો માલધારી સમાજના વિજેતા ઉમેદવારો તથા આણંદ-ખેડા જિલ્લાના પોલીસ જવાનોનો સન્માન સમારોહ - online gujarat news

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામમાં જ્યાં ચરોતર રબારી સમાજ સંચાલિત શ્રી વડનાથ ધામ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી મહાદેવજી, શ્રી રામ દરબાર તથા શ્રી રાધે કૃષ્ણ મહારા ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સાથોસાથ અહીંયા પાંચ હજાર વર્ષથી પણ વધારે વર્ષનો ઐતિહાસીક ગોરખનાથનો ધુણો આવેલો છે. આવી ધાર્મિક પ્રભાવાના વાળી જગ્યા પર આજરોજ ખુબ જ સુંદર સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજના વિજેતા ઉમેદવારો તથા આણંદ અને ખેડા જિલ્લાના પોલીસ જવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમા વાળીનાથ અખાડા તરભ ના મહંત શ્રી જયરામગીરી બાપુ તથા કમલીવાળાથી ગોગા મહારાજના સેવક શ્રી વિક્રમભાઈ દેસાઈ તથા અનેક સામાજિક અગ્રણીઓ અને સમાજ બંધુ જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થા તરફથી શ્રી મફતભાઈ દેસાઈ તથા શ્રી અર્જુનભાઇ દેસાઈ અને મહંત શ્રી જયરામગીરી બાપુ દ્વારા આપવામાં આવી હતી. તો આવો નિહાળીએ શ્રી વડનાથ ધામ પેટલી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

પેટલી વડનાથ ધામ તથા ચરોતર રબારી સમાજ દ્રારા આયોજીત
માલધારી સમાજના વિજેતા ઉમેદવારો તથા પોલીસ જવાનોનો સન્માન સમારોહ

Petli Vadnath Dham & Charotar Rabari Samaj Arranged Honour Ceremony of Winner Candidates of Local Body Election and Police Men of Maaldhari Samaj

petlivadnathdham #charotarrabarisamaj #maldharisamaj #honourceremony

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *