ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં હાઇવે ઉપર જ શ્રી છત્રેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેની સ્થાપના ગત 2020 મા માર્ચ મહિનામાં કરવામાં આવી હતી આજરોજ અહીંયા ભવ્યાતિભવ્ય શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, તે નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તથા સવારથી જ દર્શન માટે ભાવિક ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી છત્રેશ્વર મહાદેવજી મંદિર દ્વારા આયોજિત મહા શિવરાત્રી મહોત્સવ 2021
Shree Chhatreshwar Mahadev mandir Chhatral arrangedl Mahashivratri Mahotsav 2021