તાલુકા-જિલ્લા મહેસાણાના ભાસરિયા (અંબાપુરા) ગામમાં શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દ્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમા યોજાઈ રહ્યો છે, તેના પ્રથમ દિવસે છે ભવ્ય જળયાત્રા તથા નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી કનુભાઈ પટેલ, શ્રી રામભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast bhasariya Ambapura Gaam arranged shree RamdevPir Maharaj photo pran Pratishtha Mahotsav 2021

#bhasariya #ambapura #ramdevpirpranpratishtha #onlinegujaratnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *