ગુજરાતી નાટકોમાં જ્યારે આપણે હસમુખ ભાવસારના અલગ અલગ પાત્રને જોતા ત્યારે દરેક પ્રકારની લાગણી અનુભવી શકતા. કોમેડી કરે ત્યારે હાસ્યની છોળો ઉછળવા લાગે અને ઇમોશનલ પાત્ર ભજવે ત્યારે આપણી આંખોમાંથી પાણી પણ છલકાઇ જતા. હવે એ અલગ અલગ પાત્રોના માલિક હસમુખ ભાવસારે આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે.

એક ડાળના પંખી તો આપણે જોઇને મોટા થયા છીએ, તેમાં જ્યારે પુરુષોની બેઠક ભરાતી અને તેમાં હસમુખ ભાવસારની વાત કરવાની પણ એક આગવી છટા હતી. હવે તે છટા આપણને ટીવી પર જ જોવા મળશે. ભગવાન હસમુખ ભાવસારની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *