Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
April, 2020 | online gujarat news - Part 2

Month: April 2020

લોકડાઉનનો ભંગ કર્યા વિના લોકો દ્વારા આંબેડકર જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાયી


Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
સમગ્ર વિશ્વમા કોરોનાએ હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે, તો લોકડાઉનની વચ્ચે આજે…

ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ, બાપુનગર દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદના બાપુનગર વિસ્તારમા આવેલ ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ૬ વર્ષથી ૫૦…

આંબેડકર જયંતિ નિમિત્તે સરસપુરથી નીકળતી મહાનગર યાત્રા લોકડાઉનને લીધે મોકૂફ

કોરાના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે, ત્યારે ભારતમા બીજા દેશો કરતા કોરાનાની ઓછી, પણ અસર છે ખરી,…

લીલાનગર મઢુલીના શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ દ્રારા લોકડાઉન નિમિત્તે સુંદર ભોજન વ્યવસ્થા

કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે,…

વાવોલના કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રણ વર્ષથી ચાલતી ટિફિન વ્યવસ્થા તથા લોકડાઉન ને લીધે જરૂરિયાતમંદોને ભોજન વિતરણ

ગાંધીનગર નજીકના વાવોલ ખાતે કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમા નિઃસહાય તથા નિરાધાર…

વણકર સેવા સંઘ ચાંદખેડા દ્રારા જરૂરિયાતમંદોને કરિયાણા કીટનુ વિતરણ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા આવેલ વણકર સેવા સંઘ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, તે જ રીતે લોકડાઉનને…

શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉન નિમિત્તે જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉનને લીધે રોજ કમાઈને રોજ ખાનારા જરૂરીયાતમંદોને બન્ને ટંકનુ ભરપેટ…

સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અનિલ પ્રજાપતિ તથા એમના સમસ્ત પરિવાર દ્વારા એમના ઘરે દીપ પ્રાગટય

કોરોના વાયરસ દ્વારા સમસ્ત વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે ત્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારના દિવસે જે…