Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
અમદાવાદના સિવિલ હોસ્પિટલ વિસ્તારમા અસારવા યુવા મોરચા ટીમ, અમદાવાદ દ્રારા પુલવામા હુમલાની પ્રથમ તિથિ નિમિત્તે કેન્સર ગ્રસ્ત બાળકોને બ્લેન્કેટ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૫૦થી વધારે બ્લેન્કેટ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઇ ઢૂન્ઢિયા દ્રારા દરેક દરેક બેડ ઉપર જઇને જાતે વિતરણ કરાયા હતા.
કાર્યક્રમની વિગત સંસ્થાના શ્રી દિલીપભાઇ ઢૂન્ઢિયા દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.
અસારવા યુવા મોરચા ટીમ, અમદાવાદ દ્રારા આયોજીત
પુલવામા હુમલાની પ્રથમ તિથિ નિમિત્તે કેન્સર ગ્રસ્ત બાળકોને બ્લેન્કેટ વિતરણ ૧૪.૦૨.૨૦૨૦
Asarva Yuva Morcha Team arranged Blanket Distribution to Children of Cancer Patient on 1st Pulvama Attack Anniversary 14.02.2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
Samaj na kam ma sakriya rehvu ek garv larva ni vat che game tetla busy raho pan samaj mate pan thodo samay kadho