તાલુકા જીલ્લા મહેસાણાના આખજ ગામે શ્રી મહેસાણા પાટણ જીલ્લા દશનામ ગોસ્વામી મંડળ દ્રારા ભવ્ય ૧૩મા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૧ નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુની લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો લોકો જોડાયા હતા.

સંતો મહંતો સહિત રાજકીય આગેવાનોએ હાજરી આપી નવયુગલોને આશીર્વાદ આપ્યા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહીતી કારોબારી સમિતિ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી મહેસાણા પાટણ જીલ્લા દશનામ ગોસ્વામી મંડળ દ્રારા આયોજીત
૧૩મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ૧૪.૦૨.૨૦૨૦

Shree Mehsana Patan Jilla Dashnam Goswami Mandal Arranged 13th Samuh Lagnotsav 14.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *