ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામે શ્રી મોટી છાસઠ જૂથ નાયી સમાજ, કલોલ તથા સમસ્ત ઝુંડાલ ગામના પારેખ ભાઈઓ દ્વારા ૨૭મો ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન આજરોજ ૧૩.૦૨.૨૦૨૦ના દિવસે કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૨ નવયુગલો પ્રભુતામા પગલા પાડવા પાડ્યા હતા, સવારે દરેક વરવધુનુ ભવ્ય સામૈયુ કરાયુ હતુ અને ત્યારબાદ લગ્નવિધિ યોજયી હતી, જેમા હજારો લોકો નવદંપતિને આશિષ આપવા ઉમટી પડ્યા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમાજના આગેવાનો તથા ઝુંડાલ ગામના પ્રતિનિધિઓ દ્વારા આપવામા આવી હતી.

તો આવો નિહાળીએ સમૂહ લગ્નોત્સવનુ પ્રસારણ ઓનલાઇન ગુજરાત ન્યુઝ પર અને મેળવીએ સંપૂર્ણ માહિતી સમસ્ત કાર્યક્રમ વિશેની.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી મોટી છાસઠ જૂથ નાયી સમાજ, કલોલ દ્રારા આયોજીત
૨૭મો ભવ્ય સમુહ લગ્નોત્સવ ૧૩.૦૨.૨૦૨૦

Shree Moti Chhasath Juth Nayee Samaj Kalol arranged 27th Bhavya Samuh Lagnotsav 13.02.2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *