શ્રી રણછોડરાય ડાકોર ગ્રુપ ટ્રસ્ટ દ્રારા આયોજીત
નંદ મહોત્સવ તથા અન્નકૂટ દર્શન ૨૫.૦૮.૨૦૧૯

Shree Ranchhodray Dakor Group Arranged Nand Mahotsav And Annakut Darshan 25.08.2019

અમદાવાદના ગુલબઈ ટેકરા વિસ્તારમા શ્રી રણછોડરાય ડાકોર ગ્રુપ ટ્રસ્ટ દ્રારા નંદ મહોત્સવ તથા અન્નકૂટ દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મટકી ફોડ તથા શિવ તાંડવનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ, જયાં સેંકડો લોકોએ હાજર રહી ને આખા કાર્યક્રમને નિહાળ્યો હતો.
સંસ્થાના શ્રી નલિનભાઈ ચોક્સીના જણાવ્યા અનુસાર સંસ્થા દ્રારા ઘણાં ઘણા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થાય છે, સંપુર્ણ વિગત માટે નિહાળો વિડિઓ.

 

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *