૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે
સાંસ્કૃતિક તથા સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ ૦૯.૦૮.૨૦૧૯

અમદાવાદના અસારવા વિસ્તારના ખંડુભાઈ દેસાઈ હોલમા ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સેંકડો લોકો જોડાયા હતા, આયોજક સમિતિ દ્રારા સમાજના અતિપછાત લોકોને ફ્રીમા સ્કુલ બેગનુ વિતરણ કરવામા આવ્યુ હતુ, કાર્યક્રમમા મહેમાનોનુ સ્વાગત તથા સામુહિક ભોજન સમારંભનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.

 

Cultural Program and School Bags Distribution on the Occasion of 9th August International Indigenous People Day 09.08.2019

Eklavya Education Trust
Aashaval Aadivasi Bhil Yuva Sangathan
Gujarat Bhil Seva Sangh
એકલવ્ય એજ્યુકેશન ટ્રસ્ટ
આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન
ગુજરાત ભીલ સેવા સંઘ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed