ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી ભમ્મરીયા જોગણી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરને નવનિર્માણ કરીને અહીંયા નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવસંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા 12:39 ના સમયે શ્રી જોગણી માતાજી તથા શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી રમેશજી ઠાકોર, શ્રી રમણજી ઠાકોર તથા શ્રી સુખદેવભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bhamariya Jogani Mataji Mandir Piyaj Pran Pratishtha Mahotsav Kalol


Shree Bhamariya Jogani Mataji Mandir, Piyaj, Pran Pratishtha Mahotsav, Kalol,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *