અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામના નિવાસી તથા દસકોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી બુધાજી ઠાકોર અને જય ભોલે પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજીક પ્રવૃતિઓનુ અવારનવાર આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ શ્રી બુધાજી ઠાકોર એમના પૌત્ર સોહમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં 2000 થી વધારે દર્દીઓને કેળા સફરજન ચીકુ દાડમ સહીતની ફળોની તૈયાર કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતુ, જેમાં શ્રી બુધાજી તથા જય ભોલે પરિવારની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં જઈને દર્દીઓના ખબર અંતર પૂછાયા હતા તથા તૈયાર ફ્રુટની કીટો આપવામાં આવી હતી જેને ખૂબ જ દર્દીઓએ ગ્રહણ કરીને શ્રી બુધાજીને આશીર્વાદ આપ્યા હતા.

જુઓ એપિસોડ

Jay Bhole Parivar Enasan Arranged Fruit Distribution on Budhajis Birthday 01.06.2024

Shree Dhanbai Meldi Mataji Mandir Sarsav Chanasma Arranged Sho

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *