અમદાવાદના ઓઢવ વિસ્તારમા આવેલ હરિઓમનગર સોસાયટી ખાતે રહેતા ભુવાલડી ગામના શ્રી બળદેવસિંહ વાઘેલાના નિવાસ્થાને કરજણ વડોદરાના શ્રી અંબિકા પગપાળા સંઘનું આગમન થયું હતુ, જ્યાં પરિવારજનો દ્વારા રથનુ તથા પદયાત્રીકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ માતાજીની દિવ્ય ની ભવ્ય મહાપૂજાનું તથા મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત પદયાત્રિકો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
બળદેવસિંહજીના જણાવવા પ્રમાણે આ રીતે ના સંઘની સેવા પૂજા અવિરત 40 વર્ષથી તેઓ કરી રહ્યા છે, જેમાં 20 વર્ષ છે આણંદ ના સંઘની સેવા થતી હતી અને ત્યારબાદ અત્યારે કરજણના સંઘની સેવા અવિરત 21 વર્ષથી થાય છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બળદેવસિંહ વાઘેલા તથા શ્રી જયકિશનસિંહ વાઘેલા દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,

Shree Baldevsinh Vaghela Bhuvaladi welcomes Shree Ambika Pagpala Sangh from Karjan Vadodara at Odhav Ahmedabad.

Shree Baldevsinh Vaghela, Bhuvaladi, Shree Ambika Pagpala Sangh, Karjan, Vadodara, Odhav, Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *