ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી અંબાજી માતાજીનું પણ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય જલયાત્રા શોભાયાત્રા તથા દ્વિતીય દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સહિત યજ્ઞકપુર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં રાત્રિના આજરોજ ભવ્ય 33 જ્યોતિ દિવ્ય પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Ramdevpir tatha Ambaji Mataji Mandir Pran Pratishtha Mahotsav Piyaj Kalol


Shri Ramdevpir Mandir, Ambaji Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Piyaj, Kalol,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *